ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ શરીર સંબંધી / અપહરણના અન્ય જીલ્લાઓમાં ગુન્હાઓ આચરી નાસી જનાર આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચ નાઓ આપેલ હોય ,

અને અમરેલી પોલીસ અધિક્ષક . હિમકરસિંહ , નાઓએ અન્ય જીલ્લામાં બનવા પામેલ શરીર સંબંધી / અપહરણના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુસના અને માર્ગદર્શન આપેલ હોય ,

જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી.વોરા.તથા સર્કલ પો.ઇન્સ કે.સી રાઠવા નાઓએ જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય ,

હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ . જે.પી.ગઢવી ની રાહબરી નીચે પેટ્રોલીગ દરમ્યાન તાતણીયા મુકામેથી

 સુરતના કાપોદ્રા પોસ્ટેના પાર્ટ એ ગુ.ર.નં .૧૧૨૧૦૦૨૨૨૨૧૯૫૧ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૬૫,૧૧૪ મુજબના ગુન્હાના તમામ આરોપીઓને ભોગ બનનાર સાથે પકડી પાડી

સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) , ( I ) તથા ૧૦૨ મુજબ અટક કરી વધુ તપાસ અર્થ સુરત કાપોદ્રા પોસ્ટે સોપી આપેલ છે ,

પકડાયેલ આરોપીઓ

( ૧ ) હમીરભાઇ મથુરભાઇ છોટાળા ઉ.વ .૩૮ ઘંઘો વેપાર ( નાગલપરી પાન સેન્ટર ) રહે . બોરલા મેઇન બજાર પાસે તા.મહુવા જી.ભાવનગર

 ( ૨ ) વિનુભાઇ રાધવભાઇ મકવાણા ઉ.વ .૨૩ ઘંઘો.મેડીકલ રીપ્રેજેટેટીવ ( ફાર્માસુટીકલ ) રહે.હાલ સુરત - એ .૧૭૩ મકાન નંબર માનસરોવર સોસાયટી ગોડાદરા તા.જી.સુરત મુળ રહે કોટડી ઘંટીવાળી શેરી પ્લોટ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી

 ( ૩ ) ગોપીભાઇ બાબુભાઇ ચાવડા ઉ.વ .૨૫ ઘંઘો ડ્રાઇવીંગ / હિરાધસવાનો રહે.હાલ સુરત - તીરૂપતી સોસાયટી મારૂતી ચોક વરાછા તા.જી.સુરત મુળ રહે.ધેટી તા.પાલીતાણા જી.ભાવનગર,

 ( ૪ ) જગદીશભાઇ ખોડાભાઇ બલદાણીયા ઉ.વ .૪૦, ઘંઘો.ખેતી, રહે.મુળ .કોટડી,તા.રાજુલા, જી.અમરેલી, હાલ રહે . સુરત માંકણા ગામ, કિષ્ના સોસાયટી, મકાન નં .૧૨૦ તા.જી.સુરત,

 ( ૫ ) વિપુલભાઇ ભુરાભાઇ નકુમ ઉ.વ .૩૩ ઘંઘો , જમીન લે વેચ રહે.સુરત - વિક્રમનગર સોસાયટી, પુણા ગામ સુરત, મુળ રહે.પાવઠી તા.તળાજા જી.ભાવનગર,

 CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ મુદામાલઃ

 ( ૧ ) અલગ - અલગ કંપનીની મોબાલ નંગ -૦૪ કિ.રૂ .૪૫૦૦૦ /

 ( ૨ ) અલગ - અલગ કંપનીની ફોરવ્હીલ ગાડી નંગ -૦૨ કિ.રૂ .૨૭૦૦૦૦ મળી

કુલ કિ.રૂ .૨૭૪૫૦૦૦ / - નો મુદામાલ કબ્જે કરેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.