મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ એક મોટું નિવેદન આપતા હડકંપ મચી ગયો છે. તેમણે કહ્યું કે મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું, જેથી મારી ટિકિટ કાપી દીધી. ભાજપ પર આવા ગંભીર આક્ષેપો બાદ રાજકારણમાં ગરમી વધી છે.