ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠાં જીલ્લામાં 01 વાગ્યા સુધીમાં 37.48 % મતદાન થયું જ્યારે સૌથી વધુ થરાદ માં 45.98 % તો સૌથી ઓછુ વાવમાં 31.50 % મતદાન થયું છે.