આટકોટ SPS સંકુલ માં ફ્રુટ બજાર નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં સ્કુલ વિભાગ ના વિધાર્થી તેમજ શિક્ષકો દ્વારા વિવિધ ૧૫ જેટલા ફુડ કોર્નર નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ભેળ, ચાટ, લછછી, બટેટા ભુગળા, ચા, પાણી પુરી, ચોકલેટ બિસ્કીટ જેવા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતા આ કાયૅક્રમ ને સંસ્થા ના પ્રિન્સીપાલ મિલન સરધારા માગૅદશૅન આપવામાં આવેલ તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કેવલ હીરપરા દ્વારા દરેક વિદ્યાર્થીએને પ્રોત્સાહિત કરવા આવે હતું. ડૉ. કમલેશ હીરપરા દ્વારા કાર્યક્રમ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nissan ने फिर जारी किया नया टीजर, मिली Magnite Facelift के इन फीचर्स की जानकारी
जापानी वाहन निर्माता Nissan की ओर से भारतीय बाजार में दो एसयूवी ऑफर की जाती हैं। लेकिन इनमें से...
A Story About Struggling Every Day | A Video of Shoe Of Daily Use
A Story About Struggling Every Day | A Video of Shoe Of Daily Use
ગેબનશાહ પીર દરગાહ સંદલ શરીફ-આંબલીયાળા ગેબનશાહ દલખાણીયા
ગેબનશાહ પીર દરગાહ સંદલ શરીફ-આંબલીયાળા ગેબનશાહ દલખાણીયા
AK એ Press Conference સંબોધી Bjp-Congress પર પ્રહારો કર્યા
AK એ Press Conference સંબોધી Bjp-Congress પર પ્રહારો કર્યા