ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાની 9 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે . જિલ્લાની નવ બેઠકો પર 11 વાગ્યા સુધીમાં 21 ટકી મતદાન થયું છે. જીલ્લામાં સૌથી વધુ થરાદમાં 25.58 ટકા અને સૌથી ઓછું દાંતામાં 17.15 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા જીલ્લાની 9 બેઠકોના 24,90,926 મતદારો 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બનાસકાંઠા જીલ્લામાં 11 વાગ્યા સુધીમાં. વાવ : 18.98 %, વડગામ : 21.52 %, થરાદ : 25.58 %, પાલનપુર : 18.94 %, કાંકરેજ : 23.12 %, ધાનેરા : 22.00 %, દિયોદર : 23.62 %, ડીસા : 19.02 %, દાંતા : 17.15 % મતદાન થયુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલ દ્વારા પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી...
જિલ્લામાં કુલ ૧૭૬ કેન્દ્રો ખાતે ૧૭૬૬ રૂમમાં ૫૨,૯૬૪ ઉમેદવારો પંચાયત સેવા વર્ગ –૩ ( જુનીયર...
સિંગેડી ગામે આવતીકાલે સેવા સેતુ કાર્યકમ યોજાશે
સિંગેડી ગામે આવતીકાલે સેવા સેતુ કાર્યકમ યોજાશે
જિલ્લા પુરવઠા અધિકારી અને સ્થાનિક સત્તાધીશોની ટીમના દરોડામાં.....
જિલ્લા પુરવઠા અધિકારી અને સ્થાનિક સત્તાધીશોની ટીમના દરોડામાં.....
કાલોલના મધવાસ ખાતે પ્રમુખ...
બગસરા તાલુકાના હામાપુર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ,તેમજ વાહનો સહિત કુલ કિં.રૂ .૫૮,૨૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
બગસરા તાલુકાના હામાપુર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ,તેમજ વાહનો સહિત કુલ કિં.રૂ...
ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..