ધાનેરા વિધાનસભા ના ભાજપના વધુ 6 હોદેદારો ને કરાયા સસ્પેન્ડ
પ્રવૃત્તિને લઈને જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈના સમર્થનમાં પ્રચાર કરનાર છ હોદ્દેદારો ને કર્યા સસ્પેન્ડ
ધાનેરા મહામંત્રી તાલુકા ભાજપ, પ્રમુખ, મંત્રી યુવા ભાજપ મોરચો યુવા કિસાન મોરચાના હોદ્દેદાર ને કર્યા સસ્પેન્ડ
રિપોર્ટ ભરત ઠક્કર ડીસા