રાજુલા ટાઉન વિસ્તારમાં પાણીની ટાંકીના પાછળના ભાગે જાહેરમાં હાર જીતનો પૈસા-પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૨૩૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ

*આરોપીઓ*

(૧) મોહીનભાઇ તમાસીભાઇ બુકેરા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.રાજુલા પાણીની ટાંકી પાસે તા.રાજુલા 

(૨) કનુભાઇ માણસુરભાઇ બોરીચા ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે.રાજુલા ધોળીયો ડુંગર તા.રાજુલા 

(૩) અજયભાઇ ભીમાભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વ જયોતિ વિસ્તાર તા.રાજુલા 

(૪) વીકીભાઇ ભીમાભાઇ સોલંકી ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વ જયોતિ વિસ્તાર તા.રાજુલા 

*તપાસ કરનાર* 

બી.એમ.વાળા અના.હેઙ.કોન્સ રાજુલા પો.સ્ટે