ગત રોજ શ્રી સરસ્વતી વિદ્યાલય સુરાણા અને સુરાણા પ્રાથમિક શાળા વચ્ચે વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા માં શ્રી સરસ્વતી વિદ્યાલયે વિજય પ્રાપ્ત કર્યો હતો.સ્પર્ધામાં વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામના દાતાશ્રી સુરેશભાઈ મણીલાલ જોષી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા