DYSP શ્રી ખટાણા સાહેબનાઓ ની આગેવાનીમાં પીપલોદ પોસ્ટે સ્ટાફ તથા સીઆરપીએફ/ સીઆઈએસએફના અધિકારી જવાનો / HG /GRD સાથે પોસ્ટે વિસ્તાર ના સંવેદનશીલ બુથ ની વિઝિટ કરવામાં આવી તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.પો.સ્ટે. વિધાનસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ કર્મચારીઓને નોકરી વહેચણી કરવામાં આવેલ તેમજ ચુંટણીની ફરજ દરમ્યાન કાયદા વ્યવસ્થાની જાળવણી અંગે રાખવાની તકેદારી અને પોલીસની ફરજો અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ICAI to hold 2nd Edition of "Startup Sphere" Event from June 27-29 in Bengaluru.
ICAI to hold 2nd Edition of "Startup Sphere" Event from June 27-29 in Bengaluru.
...
શિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી
શિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી
Sneezing : छींक क्यों आती है और छींक रोकना ख़तरनाक क्यों साबित हो सकता है? (BBC Hindi)
Sneezing : छींक क्यों आती है और छींक रोकना ख़तरनाक क्यों साबित हो सकता है? (BBC Hindi)
ધાનેરા પો.સ્ટેના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ધાનેરા, બનાસકાંઠા પોલીસ...
ધાનેરા પો.સ્ટેના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ધાનેરા, બનાસકાંઠા પોલીસ.
ટુકડા મિયાણી અને ભાવપરા ગામે સાગર તટ પરથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું
ટુકડા મિયાણી અને ભાવપરા ગામે સાગર તટ પરથી 80 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું