ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો.. અર્જુનસિંહ ચૌહાણ રહ્યા વિશેષ મહેમાન...
Posted 2022-12-03 12:37:07
Mahemdavad Gujarat
ભાવેશ રાવલ ફાઉન્ડેશનનો સ્નેહ મીલન કાર્યક્રમ યોજવામા આવ્યો જેમાં માન.કેબીનેટ મંત્રીશ્રી અર્જુનસીંહ ચૌહાણ અતિથી વીશેષ તરીકે ઉપસ્થીત રહ્યા હતા. ફાઉન્ડેશનના સ્થાપક એવા ભાવેશભાઈ તથા અતિથી વીશેષ શ્રી અર્જુનસીંહ ચૌહાણે પ્રસંગને અનુરુપ વક્તવ્ય આપ્યુ હતુ. આ પ્રસંગે ફાઉન્ડેશનના તમામ સભ્યો તથા મોટી સંખ્યામાં ગણમાન્ય નાગરીકો ઉપસ્થીત રહ્યા હતા,તથા આ પ્રસંગે લાભાર્થીઓને અનાજની કીટનુ વિતરણ કરી લાભાન્વીત કરવામાં આવેલ.