ઠાસરા વિધાનસભા 119 સીટ ના દાવેદાર કાંતિભાઈ શાભાઈભાઈ પરમાર ને જંગી બહુમતીથી જીતાડવા મતદારો ને મનાવવા ડાકોરમાં આવેલા શક્તિસિંહ ગોહિલ