અમરોલીમાં કિન્નરનો સ્વાઘ ઘરીને પહોંચેલા ગઠીયાએ હીરાના રત્ન કલાકાર ની પત્ની પાસે તારા ધારેલા બંને કામ થઈ જશે માટે વિધિ કરાવી પડશે એવું કહી રૂપિયા 96000 ના દાગીના લઈને રફુચક્કર થયા.
સુરતના અમરોલીમા કિન્નરનો સ્વાંગ ધરી બે ઠગે મહિલા પાસેથી વિધી કરવાના બહાને રૂ.96 હજારના દાગીના તફડાવય

