દેવભૂમિ દ્વારકા જીલ્લા માં છેલ્લા ઘણા સમય થી જે ઈ ઈ નીટ ની કોચિંગ સુવિધા માટે સારા કોચિંગ ની જરૂરિયાત જણાઈ રહી હતી તેથી કોચિંગ માટે જાણીતા એવા કોટા શહેર માં આવેલા ઇન્સ્ટટ્યુટ દ્વારા મીઠાપુર માં નવું સેન્ટર શરુ કરવામાં આવશે. મોશન ઇન્સ્ટીટયુટ ના સેન્ટર મેનેજર અંકિત યાદવ ના જણાવ્યા પ્રમાણે મીઠાપુર ટાટા કેમિકલ્સ તથા ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કૂલ ના સયુંકત પ્રયાશો થી આ સંભવ બન્યું છે. વધુ માં ઉમેર્યું હતું કે કોટા શહેર માં ક ભણાવતા શિક્ષકો ને અહીં મૂકી અઠવાડિયા ના ૬ દિવસ નિયમિત રૂપે અહીં કોચિંગ દેવામાં આવશે કે જે જેથી કરી ને વિધાર્થીઓ ને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે. હવે અહીં ના વિધાર્થીઓ ને બહારગામ જવા ની જરૂર નહિ પડે પરંતુ અહીં જ ઉપલબ્ધ થઇ જશે. મોશન ઇન્સ્ટીટયુટ આજે દેશભર માં ૫૫ સેન્ટર ધરાવે છે અને તેના કોચિંગ ની ગુણવત્તા પણ ખુબજ સારી છે. આ મોશન મીઠાપુર માં મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કૂલ ખાતે શરૂ થનાર છે. અને વિધાર્થીઓ ને પ્રવેશ હેતુ અંતિમ તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૩ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मजदूरी कर रही मां को बताया बेटा विधायक बन गया | Kamleshwar Dodiyar | Sailana | MP Election Result
मजदूरी कर रही मां को बताया बेटा विधायक बन गया | Kamleshwar Dodiyar | Sailana | MP Election Result
અભલોડ ગામે કુવામા પડી ગયેલ બાળકનો જીવ બચાવતો પોલીસ કોન્સ્ટેબલ
અભલોડ ગામે કુવામા પડી ગયેલ બાળકનો જીવ બચાવતો પોલીસ કોન્સ્ટેબલ
দীপাৱলিৰ প্ৰাকক্ষণত কাকপথাৰ সেনা ছাউনীত গাওঁ প্ৰধান সকলৰ সৈতে আলোচনাত মিলিত সেনা।
দীপাৱলিৰ প্ৰাকক্ষণত কাকপথাৰ সেনা ছাউনীত গাওঁ প্ৰধান সকলৰ সৈতে আলোচনাত মিলিত সেনা।
ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની મૌસમ ચાલી રહી છે.. તેવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાતા રાજકારણ ગરમાયું છે...
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપના નેતાઓ સાથે નજરે પડતા અનેક સવાલ ઉભા થઈ...