ગુજરાતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં ભાજપ કાર્યવાહી કરે કે ના કરે પણ કોંગ્રેસે કરી દેખાડી છે.વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર નેતાઓ સામે કોંગ્રેસ કડક બની છે.આજે કોંગ્રેસે 33 મોટા નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.ભાજપનો રિપોર્ટ પણ આજકાલમાં સબમિટ થઈ જશે.આમ કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે.આ સાબિત કરે છે કે કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈને પણ છોડવાના મૂડમાં નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  5 सूत्रीय मांगों को लेकर अजयगढ आगनबाड़ी कार्यकर्ता हड़ताल पर 
 
                      अजयगढ:-मध्यप्रदेश बुलंद नारी शक्ति भोपाल के प्रांतीय आह्वान ब्लॉक इकाई अजयगढ की समस्त आगनबाड़ी...
                  
   ઈડરમાં નગરપાલિકા દ્વારા લગાવેલ જાહેરાતનાં બોર્ડમાં છબરડા 
 
                      #buletinindia #gujarat #sabarkantha 
                  
   জাগুনতো মহালয়া দিনাৰ পুৱা ৰাজপথত দেখা গল ভক্তগণক ।। Mohaloya || Bibidh News 
 
                      জাগুনতো মহালয়া দিনাৰ পুৱা ৰাজপথত দেখা গল ভক্তগণক ।। Mohaloya || Bibidh News
                  
   ડીસામાં સંચાલકોએ બાળકોને દિવાળી પર્વનું મહત્વ સમજાવ્યું 
 
                      ડીસાની આદર્શ શિશુ વાટીકામાં આજે દિવાળી પર્વની ઉજવણી કરાઇ હતી. નાણાં બાળકોએ રામ લક્ષ્મણ સીતા...
                  
   IND vs AUS:अश्विन के प्रदर्शन पर चहल ने ऐसा क्या लिख दिया, जो वायरल हो गया ट्वीट | Ravi Ashwin 
 
                      IND vs AUS:अश्विन के प्रदर्शन पर चहल ने ऐसा क्या लिख दिया, जो वायरल हो गया ट्वीट | Ravi Ashwin
                  
   
  
  
  
  
   
   
  