121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે વિરપુર ખાતે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું આગમન, આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી, ૨૦૦ થી વધુ વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, આ જાહેર સભામાં ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને માતર વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ સુકલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રમતુસિંહ બારીયા, ઓબીસી મોરચાના પ્રદેશ કારોબરી સભ્ય અજમેલસિંહ પરમાર, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના પ્રમૂખ કાળુસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય પિનાકીન સુકલ, મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ તલાર, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધી સનાભાઈ ખાટ, જીલ્લાના શિક્ષણ સેલના કનવિનર ચતુરસિહ ઝાલા, ઓબીસી મોરચાના મહિસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો, સહિત ઉપસ્થિત રહ્યાં હતા, સાલૈયા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કુંદનબેન કમલેશભાઈ પટેલે 150 થી પણ વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો તેમજ આસપૂર ગામના 20 જેટલા કાર્યકરોએ કાગ્રેસને અલવીદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો, આમ ચૂંટણીના ગણત્રીના દિવસો બાકી છે ત્યારે કાર્યકરો ભાજપમા જોડાઈને 121 બાલાસિનોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણને વિજય બનાવી, રાજ્ય અને કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરવા માગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,