આજરોજ બપોરે 12:00 વાગે અમીરામભાઇ આસલ વાવ વિધાનસભાના  અપક્ષના ઉમેદવાર નો રોડ શો છે તો તમામ જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે