બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લા ના રાણપુર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૬૨૧૦૧૪૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ તથા અમદાવાદ જીલ્લાના વિરમગામ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૦૨૧૦૬૩૧/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧,૮૩ , તથા ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબના ગુન્હામાં આરોપી કુલદીપભાઇ બાબભાઇ ખાચર રહે.સુંદરીયાણા તા.રાણપુર જી.સુરેન્દ્રનગર વાળો આ ગુન્હાઓના કામે નાસતો ફરતો હોય અને આરોપી તેના વતન સુંદરીયાણા ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એન.જી.રબારી તથા એલ.સી.બી. ના હેડ.કોન્સ . બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હેડ.કોન્સ . રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા નાસતા ફરતા સ્કોડના આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી તથા આ.હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા નાઓએ આરોપી કુલદીપભાઇ બાબભાઇ ખાચર જાતે - કાઠી દરબાર રહે.સુંદરીયાણા તા.રાણપુર જી.બોટાદ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
બોટાદ જીલ્લા તથા અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. તથા નાસતા ફરતા સ્કોડ ટીમ

