માહિતી આધારે સગીર વયની બાળાના અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગ બનનારને ગોંડલ તાલુકાના મોવૈયા ગામની સીમમાંથી શોધી આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ
,અધિક પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.સ. ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય
જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૨૫ / ૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા POCSO A ત કલમ -૧૮ મુજબનો ગુન્હો તા .૧૯૧૧ / ૨૦૨૨ ના રોજ બનવા પામેલ અને તા .૨૪ / ૧૧ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ તેમજ આ કામનો આરોપી આ કામના કરી.ની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ અને આરોપી તથા ભોગ બનનાર ગોંડલ તાલુકાના મોવૈયા ગામની સીમમા હોવાની ચાક્કસ હકિકત મળતા જે આધારે બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢી બાબરા પો.સ્ટે.ખાતે લાવી તેમજ ગુન્હામા મદદગારી કરનાર આરોપીના ભાઇને કરીયાણા ગામેથી ગૂન્હામાં ઉપયોગમાં લીધેલ મો.સા.સાથે શોધી કાઢી ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . ગુલમાં પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) રાજેશ ઉર્ફે રાજુ ગોવીંદભાઇ કટારીયા રહે.કરીયાણા , તા.બાબરા જિ.અમરેલી ( ર ) પ્રકાશ ઉર્ફે અપુ ગોવીંદભાઇ કટારીયા રહેકરીયાણા , તા.બાબરા જિ.અમરેલી ઉપરોક્ત મગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . શ્રી આરડી પીપરી તથા પો.સબ ઇન્સ . શ્રી બી.પી.પરમાર તથા બાશ પો.સ્ટે.ની ટીમ દ્વારા કરવામાં આવેલછે