દાંતા બ્રેકિંગ...બનાસકાંઠા 

દાંતા ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઇ લાઈટો સાંજે છ વાગ્યા સુધી બંધ...

આગામી ભાદરવી પૂનમ મેળાને લઇ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ...

ચોમાસાની સિઝન અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન કોઈ બનાવ ન બને તેને લઈ તકેદારી લેવાઈ..

દાંતા તાલુકાનું વડુ મથક દાંતા અને દાંતા વિસ્તારમાં વહેલી સવારથી સાંજ સુધી રહેશે લાઇટ બંધ..

UGVCLના કર્મચારીઓ થાંભલા ઉપર ચડી મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયા...

અનેક સ્થળો પર UGVCLના કર્મચારીઓ કરી રહ્યા છે સુંદર કામગીરી....

ભાદરવી પૂનમ અને ચોમાસાની સિઝન પહેલા આ મેન્ટેનન્સ ની કામગીરી હાથ ધરાઈ..