ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ઉત્તરાખંડના હથિયારી પોલીસ જવાનોએ અંબાજીમાં ફૂટ માર્ચ કરી હતી. ઉતરાખંડના 30 જેટલા હથિયારધારી પોલીસ જવાનોએ અંબાજીના મુખ્ય બજારોમાં ફરી અને ફૂટ માર્ચ કરી હતી. અંબાજી પોલીસના બે જવાનો અને પોલીસની વાન સાથે રહી હતી. ચૂંટણી ના સમયે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને પ્રજામાં શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય તે માટે આ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
100 घंटे की लंबी बैटरी और सैंकड़ो स्पोर्ट्स के साथ लॉन्च हुई OPPO की ये वॉच, यहां जानें डिटेल
स्मार्टफोन मार्केट में धमाकेदार एंट्री करते हुए ओपो ने अपने कस्टमर्स के लिए Oppo Watch X को लॉन्च...
চীনৰ চেংডুত অনুষ্ঠিত FISU World University Games ত মিক্সড টিম কম্পাউণ্ড আৰ্চাৰী ইভেণ্টত অমন
ছাইনী আৰু প্ৰগতিৰ ভাৰতীয় দলে স্বৰ্ণ পদক লাভ কৰিবলৈ সক্ষম হৈছে ।
চীনৰ চেংডুত অনুষ্ঠিত FISU World University Games ত মিক্সড টিম কম্পাউণ্ড আৰ্চাৰী ইভেণ্টত অমন ছাইনী...
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો, ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં થઈ હતી છેડછાડ,દુર્ઘટના સ્થળે CBI પહોંચી
દેશમાં ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું? શું કોઈએ જાણી જોઈને...