ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ઉત્તરાખંડના હથિયારી પોલીસ જવાનોએ અંબાજીમાં ફૂટ માર્ચ કરી હતી. ઉતરાખંડના 30 જેટલા હથિયારધારી પોલીસ જવાનોએ અંબાજીના મુખ્ય બજારોમાં ફરી અને ફૂટ માર્ચ કરી હતી. અંબાજી પોલીસના બે જવાનો અને પોલીસની વાન સાથે રહી હતી. ચૂંટણી ના સમયે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને પ્રજામાં શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય તે માટે આ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Nomination: PM मोदी के नामांकन के वक्त बगल में बैठे ये बाबा कौन? | Aaj Tak
PM Modi Nomination: PM मोदी के नामांकन के वक्त बगल में बैठे ये बाबा कौन? | Aaj Tak
બનાસકાંઠા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડતી એલ સી બી પાલનપુર
બનાસકાંઠા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડતી એલ સી બી પાલનપુર
રાજ્યમાં લમ્પી વાઇરસનો હાહાકારઃ 20 જિલ્લાનાં 1935 ગામમાં 1431 પશુનાં મોત
રાજ્યના 20 જિલ્લામાં લમ્પી વાઇરસ કેર બનીને ગૌવંશ પર ત્રાટકી રહ્યો છે, તેવા તબક્કામાં લમ્પી...
ರಾವಿ ನದಿಯ ರುದ್ರನರ್ತನಕ್ಕೆ ಅಲುಗಾಡಿದ ಬಾಕೆನ್ ಬ್ರಿಡ್ಜ್
ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಳೆದೆರಡು ದಿನಗಳಿಂದ ಭಾರೀ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಮಳೆಯಾಗುತ್ತಿದ್ದು, ರಾವಿ ನದಿ ಉಕ್ಕಿ...
વસો ગામ ખાતે સશક્ત એન સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
વસો ગામ ખાતે સશક્ત એન સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો