સમગ્ર રાજ્યમા ઠંડીએ જમાવટ કરી છે ત્યારે ગુજારતા વિધાનસભાની ચુંટણીનો માહોલ ગર્માયો છે. તથા તમામ ઉમેદવારો ચુંટણી જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. અને લગભગ અડધા રાજ્યમાં મતદાન પણ થઈ ચુક્યુ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની ખૂબજ ચર્ચિત ડીસા વીધાનસભાંની શીટ નંબર 13 ઉપર પણ ખરાખરીનો જંગ જામ્યૉ છે. ઉલ્લેખનિય છે કે તમામ રાજકીય પાર્ટીઍ આવખતની ચુટણીમાં યુવા અને સીક્ષીત ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા ડીસા તાલુકાના ઝેરડા ખાતે યોજવામાં આવેલ ઝાહેર સભામાં મુખ્ય અતીથી તરીકે જીગનેશ મેવાણીની ઉપસ્થિતીમાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ હતુ. અને મેવાણી એ પોતાની આગવી અદામાં વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે સંજય ગોવાભાઇ દેસાઇ ને મળી રહ્યો છે સારો એવો આવકાર.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup जीतने के बाद Pat Cummins Australia लौटे, लेकिन स्वागत में कोई नहीं दिखा (BBC Hindi)
World Cup जीतने के बाद Pat Cummins Australia लौटे, लेकिन स्वागत में कोई नहीं दिखा (BBC Hindi)
બોટાદ ખાતે મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતીનંદીની અલગોતર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કક્ષાએપસંદગી પામી
બોટાદ ખાતે મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતીનંદીની અલગોતર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કક્ષાએપસંદગી પામી
ढाबादेह चारलेन पर बाइक और स्कॉर्पियो कार में हुई आमने सामने की भिड़ंत, बाइक सवार युवक गम्भीर घायल
रामगंजमण्डी के ढाबा देह चारलेन मार्ग पर रोंग साइड आ रही बाइक की स्कॉर्पियो कार से आमने सामने की...
વડોદરા નજીક આવેલ મિયાગામ નજીકથી ચોરી કરનાર બે ચોર ને વડોદરા એલસીબીની ટીમે ઝડપી પાડયા
વડોદરા નજીક આવેલ મિયાગામ નજીકથી ચોરી કરનાર બે ચોર ને વડોદરા એલસીબીની ટીમે ઝડપી પાડયા
Gaanja ના જથ્થા નુ વેચાણ કરનાર ને પોલીસ એ પકડી પાડ્યો
Gaanja ના જથ્થા નુ વેચાણ કરનાર ને પોલીસ એ પકડી પાડ્યો