૯૪ વિધાનસભા ધારી મા નોંધાયેલ પુરૂષ મતદારો ૧૧૬૦૯૦ સ્ત્રી મતદારો ૧૦૬૯૪૦ અન્ય ૭ કુલ મતદારો ૨૨૩૦૩૭

  જેમાંથી થયેલ મતદાન ના આંકડા પુરૂષ મતદારો એ કરેલ મતદાન ૬૫૭૨૭ સ્ત્રી મતદારો એ કરેલ મતદાન ૫૨૦૯૩ અને અન્ય ૩ કુલ થયેલ મતદાન ૧૧૭૮૨૩

ટકાવારી પુરૂષ ટકાવારી ૫૬.૬૨ સ્ત્રી.ટકાવારી ૪૮.૭૧ અન્ય ટકાવારી ૪૨.૮૬ કુલ ટકાવારી ૫૨.૮૩

૯૫ વિધાનસભા અમરેલી મા નોંધાયેલ પુરૂષ મતદારો ૧૪૫૮૦૪ સ્ત્રી મતદારો ૧૩૭૯૨૦ અન્ય ૪ કુલ મતદારો ૨૮૩૭૨૮

  જેમાંથી થયેલ મતદાન ના આંકડા પુરૂષ મતદારો એ કરેલ મતદાન ૮૭૪૨૦ સ્ત્રી મતદારો એ કરેલ મતદાન ૭૨૮૭૭ અને અન્ય ૦ કુલ થયેલ મતદાન ૧૬૦૨૯૭

ટકાવારી પુરૂષ ટકાવારી ૫૯.૯૬ સ્ત્રી.ટકાવારી ૫૨.૮૪ અન્ય ટકાવારી ૦.૦૦ કુલ ટકાવારી ૫૬.૫૦

૯૬ વિધાનસભા લાઠી મા નોંધાયેલ પુરૂષ મતદારો ૧૧૬૧૫૩ સ્ત્રી મતદારો ૧૦૭૫૧૦ અન્ય ૦ કુલ મતદારો ૨૨૩૬૬૩

  જેમાંથી થયેલ મતદાન ના આંકડા પુરૂષ મતદારો એ કરેલ મતદાન ૭૧૮૧૪ સ્ત્રી મતદારો એ કરેલ મતદાન ૫૯૪૧૦ અને અન્ય ૦ કુલ થયેલ મતદાન ૧૩૧૨૨૪

ટકાવારી પુરૂષ ટકાવારી ૬૧.૮૩ સ્ત્રી.ટકાવારી ૫૫.૨૬ અન્ય ટકાવારી ૦.૦૦ કુલ ટકાવારી ૫૮.૬૭

૯૭ વિધાનસભા સાવરકુંડલા મા નોંધાયેલ પુરૂષ મતદારો ૧૩૧૯૧૫ સ્ત્રી મતદારો ૧૨૨૩૪૬ અન્ય ૭ કુલ મતદારો ૨૫૪૨૬૮

  જેમાંથી થયેલ મતદાન ના આંકડા પુરૂષ મતદારો એ કરેલ મતદાન ૭૬૩૦૬ સ્ત્રી મતદારો એ કરેલ મતદાન ૬૧૪૭૪ અને અન્ય ૪ કુલ થયેલ મતદાન ૧૩૭૭૮૪

ટકાવારી પુરૂષ ટકાવારી ૫૭.૮૪ સ્ત્રી.ટકાવારી ૫૦.૨૫ અન્ય ટકાવારી ૫૭.૧૪ કુલ ટકાવારી ૫૪.૧૯.

૯૮ વિધાનસભા રાજુલા મા નોંધાયેલ પુરૂષ મતદારો ૧૪૧૫૨૩ સ્ત્રી મતદારો ૧૩૩૨૬૨ અન્ય ૦ કુલ મતદારો ૨૭૪૭૮૫

  જેમાંથી થયેલ મતદાન ના આંકડા પુરૂષ મતદારો એ કરેલ મતદાન ૯૬૦૩૪ સ્ત્રી મતદારો એ કરેલ મતદાન ૮૨૩૧૮ અને અન્ય ૦ કુલ થયેલ મતદાન ૧૭૮૩૫૨

ટકાવારી પુરૂષ ટકાવારી ૬૭.૮૬ સ્ત્રી.ટકાવારી ૬૧.૭૭ અન્ય ટકાવારી ૦.૦૦ કુલ ટકાવારી ૬૪.૯૧.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.