હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ૩૬ માં આંતર રાષ્ટ્રીય યુવા મહોત્સવ પસંદગી કેમ્પમાં જી.વી.વાઘેલા કોલેજ, દિયોદર (વખા) ના બે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે.જેમાં હકમાજી જોરાજી ઠાકોરનો સુપૂત્ર ઠાકોર પ્રવિણ હકમાજી ભલગામા( વડિયાનગર) તેમજ રાજપુરોહિત ઉત્તમ કુમાર પસંદગી પામ્યા છે. ત્યારે આ બંને મિત્રો ને પરિવાર, ગામ અને વિસ્તારનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી રહી છે. જોકે તારીખ ૦૭/૧૨/૨૨ ના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પસંદગી કેમ્પમાં મિત્રોનું સિલેક્શન થાય તો આગામી ૧૭ થી ૨૧ જાન્યુઆરી ના સમયમાં પુણે ખાતે આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા જશે. ત્યારે આ બંને વિદ્યાર્થીઓ સમગ્ર પંથકનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવવા આવી રહી છે.પુણે ખાતે જઈ સમાજ અને શાળા નું નામ રોશન કરો તેવી સૌ આશા રાખી રહ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनन्त चतुर्दशी की पूर्व संध्या पर आयोजित हुई भजन संध्या
अनन्त चतुर्दशी की पूर्व संध्या पर आयोजित हुई भजन संध्याबून्दी। अनन्त चतुर्दशी की पूर्व संध्या पर...
ડાકોર પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો યોજાયો 2022 | Spark Today News Vadodara
ડાકોર પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો યોજાયો 2022 | Spark Today News Vadodara
Rajasthan Election 2023 : Vasundhara Raje का आज Jhalawar दौरा | Congress | BJP | Ashok Gehlot
Rajasthan Election 2023 : Vasundhara Raje का आज Jhalawar दौरा | Congress | BJP | Ashok Gehlot
ONGCમાં સ્થાનિક યુવાઓની સિક્યુરીટી ભરતી સમાવેશ ન કરાતા વિરોધ : 'રસ્તા રોકો આંદોલન' માર્ગ અપનાવવાની ચીમકી.
ખંભાત ONGCમાં ચેકમેટ સિક્યુરિટી એજન્સી દ્વારા સિક્યુરિટીની ભરતી કરી હતી.જેમાં ખંભાતના સ્થાનિક...