વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NSA अजीत डोभाल ने आज ब्रिटेन के समकक्ष से की मुलाकात, कई मुद्दों पर हुई चर्चा
नई दिल्ली, राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल (National Security Advisor Ajit...
શિહોરના ભાંખલ ગામે ત્રિદિવસીય શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં ભાંખલ ગામે નિર્માણ પૂર્વે પ્લાનમાં આયોજિત શિવ મંદિરની પ્રાણ...
Sonalika with its highest ever Q1 FY’24 overall sales of 40,700 tractors
India's No. 1 tractor export brand, Sonalika Tractors has continued its strong legacy in the...
Raksha Mantri Rajnath Singh hoists national flag in New Delhi on the occasion of 77th IndependenceDay
Raksha Mantri Rajnath Singh hoists national flag in New Delhi on the occasion of 77th...