વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গেলেকীত শিক্ষানুষ্ঠান সমুহৰ শিক্ষাগুৰুক আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ সম্বৰ্ধনা ।
নাজিৰা সমষ্টিৰ গেলেকী অঞ্চলৰ গেলেকী কনিষ্ঠ মহাবিদ্যালয়, গেলেকী মহাবিদ্যালয়, গেলেকী জাতীয়...
ચાવંડ રોડ, રેલ્વે ફાટક પાસેથી બે બાળ કિશોરને શંકાસ્પદ બે મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી LCB ટીમ
એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ લાઠી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ...
ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન પતંગ ચગાવતી વખતે સાવચેતી રાખો..
આજ રોજ યુજીવીસીએલ, જેટકો અને જીઈબી મંડળી - ડીસા ના સંયુક્ત ઉપકર્મે ઉતરાયણ નિમિત્તે પતંગ ચગાવતી...
PM Modi ने जिन सांसद-मंत्रियों को चुनाव लड़ने भेजा, रिजल्ट क्या आया? | Election Result
PM Modi ने जिन सांसद-मंत्रियों को चुनाव लड़ने भेजा, रिजल्ट क्या आया? | Election Result