રાજ્યમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 35 ટકા મતદાન
ડાંગ અને તાપીમાં સૌથી ઉંચુ 46 ટકાથી વધુ મતદાન
અમરેલીમાં 1 વાગ્યા સુધીમાં 32.01 ટકા મતદાન
ભરૂચમાં 1 વાગ્યા સુધીમાં 35.98 ટકા મતદાન
ભાવનગરમાં 1 વાગ્યા સુધીમાં 32.74 ટકા મતદાન
બોટાદમાં 1 વાગ્યા સુધીમાં 30.26 ટકા મતદાન
ડાંગમાં 1 વાગ્યા સુધીમાં 46.22 ટકા મતદાન
દેવભૂમિ દ્વારકામાં 1 વાગ્યા સુધીમાં 33.89 ટકા મતદાન
ગીર સોમનાથમાં 1 વાગ્યા સુધીમાં 35.99 ટકા મતદાન
જામનગરમાં 1 વાગ્યા સુધીમાં 30.34 ટકા મતદાન
જૂનાગઢમાં 1 વાગ્યા સુધીમાં 32.96 ટકા મતદાન
કચ્છમાં 1 વાગ્યા સુધીમાં 33.44 ટકા મતદાન
મોરબીમાં 1 વાગ્યા સુધીમાં 38.61 ટકા મતદાન
નર્મદામાં 1 વાગ્યા સુધીમાં 46.13 ટકા મતદાન
નવસારીમાં 1 વાગ્યા સુધીમાં 39.20 ટકા મતદાન
પોરબંદરમાં 1 વાગ્યા સુધીમાં 30.20 ટકા મતદાન
રાજકોટમાં 1 વાગ્યા સુધીમાં 32.88 ટકા મતદાન
સુરતમાં 1 વાગ્યા સુધીમાં 33.10 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 1 વાગ્યા સુધીમાં 34.18 ટકા મતદાન
તાપીમાં 1 વાગ્યા સુધીમાં 46.35 ટકા મતદાન
વલસાડમાં 1 વાગ્યા સુધીમાં 38.08 ટકા મતદાન