1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે છોટાઉદેપુર જિલ્લાની 3વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવાસેદન ની બાજુ ના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત 50હજાર જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुरुड तालुक्यातील महाळुंगे येथे सर्पमित्र राकेश काठे यांनी अजगरास दिले जीवदान
मुरुड तालुक्यातील महाळुंगे येथे सर्पमित्र राकेश काठे यांनी अजगरास दिले जीवदान
ट्विटर के बाद अब मेटा का ऐलान, फेसबुक और इंस्टाग्राम के भी देने होंगे पैसे
मार्क जुकरबर्ग के स्वामित्व वाली फेसबुक और इंटाग्राम ने अपने पॉलिसी में बदलाव किया है. सोशल...
વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવાસેતુ કેમ્પ તા.૧ ઓકટોમબરના ખડખડમાં યોજાશે
વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવાસેતુ કેમ્પ તા.૧ ઓકટોમબરના ખડખડમાં યોજાશે
------
...
মৰাণৰ মাজমজিয়াৰ দোকানৰ পৰা নগদ আৰু মোবাইল চুৰ
মৰাণৰ মাজমজিয়াৰ দোকানৰ পৰা নগদ আৰু মোবাইল চোৰ
খাৰুপেটীয়াত শিক্ষানুৰাগী আখেৰুদ্দিন আহমেদ মেম'ৰীয়েল ছ'চাইটিৰ কৃতি ছাত্ৰ ছাত্ৰীক পুৰস্কাৰ প্ৰদান
খাৰুপেটীয়াত শিক্ষানুৰাগী আখেৰুদ্দিন আহমেদ মেম'ৰীয়েল ছ'চাইটিৰ কৃতি ছাত্ৰ ছাত্ৰীক পুৰস্কাৰ প্ৰদান