સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલના પાવાગઢ રોડ પર હજીરા પાસે યુવાને હવામાં ઓટોમેટિક પિસ્તોલ વડે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં મચ્યો ખળભળાટ.
હાલોલ નગરના બસ સ્ટેન્ડ નજીક પાવાગઢ રોડ પર હજીરા પાસે ઈંડાની લારી ચલાવતા મકમુદ્દીન કયુંમુદ્દીન...
भारत में इस दिन आएगा Realme का ये फोन, दमदार प्रोसेसर के साथ मिलते हैं कई खास फीचर्स
Realme अपने कस्टमर्स के लिए नए फोन को लाने की तैयारी में है। हम Realme GT 6 की बात कर रहे हैं जो...
Diwali 2023 : T-Series की दिवाली पार्टी में Bollywood Celebrities की महफ़िल | Viral | N18V | News18
Diwali 2023 : T-Series की दिवाली पार्टी में Bollywood Celebrities की महफ़िल | Viral | N18V | News18
Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak
Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak
World Tourism Day: सिटी राइड के लिए बेस्ट हैं ये इलेक्ट्रिक स्कूटर्स, हर बजट में बैठती हैं फिट
World Tourism Day एथर एनर्जी ने ओला इलेक्ट्रिक के साथ-साथ भारत में इलेक्ट्रिक स्कूटर खरीदारों को...