સુરેન્દ્રનગર :શહેરના મધ્યમાં આવેલ વાદી પરા વિસ્તારમાં મહાલક્ષ્મી ટોકીઝ પાસેની ગલીમાં શ્રી ઉગતા ની મેલડી માતાજીના મંદિરે સ્થાનિક આગેવાનો કાનાભાઈ ભરવાડ, શંકરભાઈ સાપરા, રામાભાઈ, જીવણભાઈ, હરિભાઈ વગેરે લોકો એ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તરુણભાઈ ગઢવી ને ફુલહાર કરી આવકાર્યા હતા અને તેમને વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન અશોકભાઈ રાવલ, દિલીપ વ્યાસ, લાલભાઈ સાપરા, ભાવેશ ભરવાડ અને વાદીપરા ના યુવાનો એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2 મિનિટ 12 ખબર | @Sandesh News
2 મિનિટ 12 ખબર | @Sandesh News
मुनेश गुर्जर की याचिका पर 2 हफ्ते बाद होगी सुनवाई:मेयर ने कोर्ट में बहस के लिए समय मांगा
रिश्वत लेने के मामले में हेरिटेज मेयर मुनेश गुर्जर पर एसीबी में दर्ज एफआईआर को रद्द करने की...
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય ની ઉપસ્થિતિ મા ફ્રી મેડિકલ અને રકતદાન કેમ્પ નુ આયોજન કરાયુ
કાલોલ ની એન એમ જી હોસ્પિટલ ખાતે રવિવારે એન એમ જી હોસ્પિટલ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી તેમજ...
Tata Stocks Today: टाटा ग्रुप के शेयर में ताबड़तोड़ तेजी, 3 वजहों से 6 दिन में 40% का Return
Tata Stocks Today: टाटा ग्रुप के शेयर में ताबड़तोड़ तेजी, 3 वजहों से 6 दिन में 40% का Return
विद्युत कटौती को लेकर थाना अधिकारी को कलेक्टर के नाम सोपा ज्ञापन
नमाना क्षेत्र भर में विद्युत कटौती को लेकर गुरुवार को सरपंच प्रतिनिधि के नेतृत्व...