મહીસાગર જિલ્લાના દીવડા ખાતે માનનીય મંત્રી ગૃહ મંત્રી અમિત શાહ દિવડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણીના અનુરૂપ કેન્દ્રીય મંત્રી અમિતશાહ કોલોની ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌ કાર્યકરો હોદ્દેદારો તેમજ મતદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર કુબેરભાઈ ડિંડોરના તરફ મતદાન થાય તે હેતુસર મતદાન કરવાની પણ મતદારોને અપીલ કરી હતી ભારતીય જ તથા ભારતીય જનતા પાર્ટીના કરેલા વિકાસના કામો પણ ગૃહ મંત્રી અમિત સાહેબ જણાવ્યા હતા મતદારોને