ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૩ના પ્રથમ અઠવાડિયામાં પાવાગઢ ખાતે ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના યુવક અને યુવતિઓ માટે પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકે માંચીથી દુધિયા તળાવ સુધી ચઢીને ઉતરવાનું રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સાહસવીરોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટેનું અરજી ફોર્મ અત્રેની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા પંચમહાલ ખાતેથી મેળવવાનું રહેશે. ફોર્મ સંપુર્ણ વિગત ભરી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં અત્રેની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે રાજેશ પારગી ૬૩૫૩૯૩૫૬૫૭ (જિલ્લા યુવા વિકાસ અધિકારી પંચમહાલ)ના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ બધા યુવાનો ને સો સો સલામ
અમરેલી ના યુવાનો ને સો સો સલામ *ગઈકાલે_રાતે ૧ વાગિયાની આસપાસ ઍસ ટી બસ અચાનક વિજપોલ સાથે અથડાતા...
સોયના ડામ આપનાર મહિલાની અટકાયત : બાળકીનું સારવાર દરમ્યાન આજે રાજકોટમાં મૃત્યુ થતા પુરો પરિવાર શોકમગ્ન બન્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે માત્ર દસ વર્ષની...
हाईस्कूल-इंटर का रिजल्ट अप्रैल की इस तारीख तक आ सकता हैं।
उत्तर प्रदेश लखनऊ में, हाईस्कूल-इंटर का रिजल्ट अप्रैल की इस तारीख तक आ सकता हैं।मालूम होकि उत्तर...
Iceberg से टकराने से पहले Titanic को मिली थी 6 बार चेतावनी, आखिरी समय में म्यूजिशियन क्यों बजा रहे थे म्यूजिक
Titanic Ship: वो जहाज जिसने कभी न डूबने का किया था दावा। रॉयल मेल शिप (RMS) टाइटैनिक (Royal...
पानी छोड़ने पर बवाल, चीन ने धमकी दी, दुनियाभर में हड़कंप क्यों मचा? Japan| Jinping | Duniyadari E911
पानी छोड़ने पर बवाल, चीन ने धमकी दी, दुनियाभर में हड़कंप क्यों मचा? Japan| Jinping | Duniyadari E911