વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ જે મતદારોને મતદાર ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે, તે તમામ મતદારોએ તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇ્શ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇશ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, યુનિક ડીસેબિલિટી આઇડી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખપત્રો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરવાનો રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াত উপ পৌৰপতিৰ নেতৃত্বত পৌৰসভাৰ চৰ্চিত বিষয়ৰ সন্দৰ্ভত সংবাদমেল সম্বোধন
বুধবাৰে তিনিচুকীয়াৰ হোটেল এৰমা’ত তিনিচুকীয়া পৌৰসভাৰ উপ পৌৰপতি নৱনীতা আগৰৱালাৰ নেতৃত্বত আন...
पायलट का 47 वा जन्मदिन के मौके पर गौ-सेवा संकल्प दिवस के रुप में मनाया*
*पायलट का 47 वा जन्मदिन के मौके पर गौ-सेवा संकल्प दिवस के रुप में मनाया*
*कांग्रेस नेता...
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ.
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. તાલુકામાં સવારથી ગરમીનું...
Gandhinagar Mahanagar Palika દ્વારા ગાંધીનગર: વિકાસના એક્શન પ્લાન માટે એક દિવસીય ચિંતન શિબિર| Dpnews
Gandhinagar Mahanagar Palika દ્વારા ગાંધીનગર: વિકાસના એક્શન પ્લાન માટે એક દિવસીય ચિંતન શિબિર| Dpnews