પ્રાપ્ત સમાચાર મુજબ ગત રોજ 7 ચાણસ્મા વિધાનસભાના ઉમેદવાર શ્રી દિલીપ ઠાકોર ના જન સમર્થમાં શંખેશ્વર પધારેલ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યા જી પધારેલ ત્યારે ભવ્ય રોડ શો નું આયોજન કરેલ હતું અને મોટી સ સંખ્યામાં ગ્રામજનો એ પદયાત્રા માં જોડાયા હતા. ત્યારે પાટણ જિલ્લા મહિલા મોરચાના મંત્રી અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા બહેન શ્રીડૉ. કુંજલ ત્રિવેદી જીને આ રોડશો માં ભવ્ય સ્વાગત કરવાનો અસ્વર પ્રાપ્ત થયો હતો ..આ રોડ શો માં મહેસાણા ના સાંસદ શ્રી જુગલ ઠાકોર જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે પ્રદેશ અને જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ જોડાયા હતા.અને સાથે સાથે જંગી સભાનું પણ આયોજન કરવામાં અવાયું હતું. આસ સભા સંબોધન સ્થાન ના રાષ્ટ્રીય મંચ પર થી પણ રાષ્ટ્રી યુવા અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યા જી નું મોમેન્ટ આપી ફરી બીજી વાર પણ સ્વાગત કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયો હતો. બહેન શ્રી 17 ચાણસ્મા વિધાન સભાની ટીકીટ જાહેર થયા ના બીજા દિવસ થી આજ સુધી દિલીપ ઠાકોર જંગી બહુમતી થી જીતે તેવા માહિલામતદાન ના ખૂબ કાર્યક્રમો કરી રહ્યા છે ..જે ખૂબ વંદનીય અને ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે . બહેન શ્રી ડૉ. હોય તેનો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ અબે જ્ઞાન નો લાભ આ વિસ્તારના લોકો ને મતદાન અંગે જાગૃતિ લવામાં મળી રહ્યો છે તે આ 17 ચાણસ્મા વિધાન સભાની ખૂબ સૌભાગ્યની વાત છે.