1 ડિસેમ્બરે સવારે 8થી સાંજે 5 વાગ્યા દરમિયાન શહેર-જિલ્લામાં 14 સહાયક મતદાન મથકો સહિત કુલ 4637 પર 47, 45, 980 મતદારો મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. 2633 મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી 1903 ક્રિટિકલ છે જેના 526 સ્થળે માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, CRPF તૈનાત રહેશે.