શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધી છે. રાત્રિનો પારો વધુ 1. 3 ડિગ્રી ગગડ્યો છે. છેલ્લા બે દિવસમાં ઠંડીનો પારો 2. 5 ડિગ્રી ગગડી ગયો છે. આગામી બે દિવસ રાત્રિનું તાપમાન 17થી 19 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે ત્યારબાદ ફરી રાત્રિનો પારો ઉપર જવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થઇ રહેલા ઉતાર-ચઢાવથી વાયરલ ઇન્ફેકશનના કેસો વધ્યા છે. ઠંડીની આ સિઝનમાં સુરત શહેરમાં લઘુત્તમ તાપમાન 16. 2 ડિગ્રી સુધી ગગડ્યો છે. નવેમ્બર મહિનો પૂર્ણ થવાને આરે છે, હાલમાં ઠંડી માટે કોઇ મજબૂત સિસ્ટમ ન હોવાથી હવે પારો 16 ડિગ્રી સુધી જવાની સંભાવના નહિંવત છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फेस्टिव सीजन 2024 में लॉन्च हुई स्पेशल एडिशन कारें, लिस्ट में Hyundai, Kia और Honda की गाड़ियां शामिल
Special Edition Cars Launched 2024 भारत में फेस्टिव सीजन की शुरुआत हो गई है। इस सीजन में वाहन...
જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે પોસ્ટલ બેલેટ નોડલ અઘિકારીના અઘ્યક્ષ સ્થાને પોસ્ટલ બેલેટ માર્ગદર્શન બાબતે બેઠક
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેથી જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે...
ડીસા તાલુકાના નાની આખોલ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું
ડીસા તાલુકાના નાની આખોલ પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં...