જોરાવરનગર પોલીસ ટીમને બાતમી મળી હતી કે રતનપર ગંગોત્રી સ્કુલ પાસે રહેતા કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા અને જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતા અકરમ મુસ્તુફાભાઇ મમાણી બન્ને શખ્સો દ્વારા ભેગા મળી જોરાવરનગર ખારાકુવા વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાછળ આવેલ કર્મદીપસિંહના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમના અનિલસિંહ ચૌહાણ, વિજયસિંહ રથવી સહીતની ટીમે રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૪૬ કિંમત રૂા.૫૮,૪૦૦ તથા બીયરના ટીન નંગ ૫૨ કિંમત રૂા.૫,૨૦૦ સહીત કુલ રૂા.૬૩,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ અકરમ મુસ્તુફાભાઇ મમાણી હાજર મળી ન આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર વધુ ત્રણ શખસોને પોલીસે ઝડપી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં...
BJP Foundation Day: 44 बरस की हुई BJP, JP Nadda ने पार्टी मुख्यालय में दी दिग्गजों को श्रद्धांजलि
BJP Foundation Day: 44 बरस की हुई BJP, JP Nadda ने पार्टी मुख्यालय में दी दिग्गजों को श्रद्धांजलि
બ્રહ્માકુમારીઝ આયોજિત વૈશ્વિક શિખર મહા સંમેલનનું ઉદ્ઘાટન આબુ તળેટી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ કરશે
*બ્રહ્માકુમારીઝ આયોજીત “વૈશ્વિક શિખર મહા સંમેલન” નું ઉદગાટન આબુ...
અમરેલી- સૌરાષ્ટ્રના દરિયા કિનારે અતિ ભારે વરસાદની આગાહી
અમરેલી- સૌરાષ્ટ્રના દરિયા કિનારે અતિ ભારે વરસાદની આગાહી