મેટ્રો લાઇન-2 કોરિડોરના નિર્માણ કરવાની શરૂઆત કરી દેવાઇ છે. આ પ્રોજેક્ટના લાઇન-2માં સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સારોલી સુધી 705 કરોડના ખર્ચે 8. 7 કિમી લાંબો એલિવીટેડ રૂટ 26 મહિનામાં તૈયાર કરાશે. આ રૂટ બનાવતા ઇજારદારે સોમવારે ભૂમિપૂજન કરીને રિગ મશીનનું ટેસ્ટિંગ કર્યું હતું. આ 8 કિમી લાંબા રૂટમાં કુલ 27 સ્ટેશન બનાવાશે. મજૂરા-સારોલી રૂટના નિર્માણનો ઇજારો ગત મહિને અપાયો હતો. જીએમઆરસી દ્વારા લાઇન-2માં 8. 7 કિમી લાંબા રૂટમાં જે 7 સ્ટેશન બનાવવામાં આવશે તેમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભારત કેન્સર હોસ્પિટલ, સરોલી સ્ટેશન સામેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking: लगातार दूसरे महीने कॉमर्शियल गैस सिलेंडर की कीमतों में कटौती | LPG Cylinder Price Cut
Breaking: लगातार दूसरे महीने कॉमर्शियल गैस सिलेंडर की कीमतों में कटौती | LPG Cylinder Price Cut
ગીર સોમનાથમાં મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને "વિશ્વાસથી વિકાસ યાત્રા" અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથમાં મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને "વિશ્વાસથી વિકાસ યાત્રા" અંતર્ગત કેશ...
આજરોજ દ્વારકા તાલુકા બીજેપી મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉમળકાભેર ઊજવણી કરવામાં આવી હતી
આજરોજ દ્વારકા તાલુકા બીજેપી મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉમળકાભેર ઊજવણી કરવામાં આવી હતી
समाज के अंतिम व्यक्ति का उत्थान ही हमारा ध्येय : निंबाराम
बाड़मेर. राष्ट्रीय स्वयंसेवक संघ की धर्म रक्षक घुमंतू जाति परियोजना के अंतर्गत बाड़मेर में संचालित...
BS3 या BS4, कौन सा एमीशन स्टैंडर्ड फॉलो करती है आपकी कार? 20 हजार का चालान कटने से पहले जान लीजिए
BS3 और BS4 का मतलब भारत स्टेज 3 और भारत स्टेज 4 उत्सर्जन मानक हैं। इन्हें सरकार द्वारा नाइट्रोजन...