કોંગ્રેસના સયાજીંગજ બેઠકના ઉમેદવાર અમી રાવત અને રાવપુરા બેઠકના ઉમેદવાર સંજય પટેલના પ્રચાર માટે મોડી સાંજે કોંગ્રેસના નેતા કનૈયા કુમાર આવી વડોદરા આવી પહોંચ્યા હતા. કનૈયા કુમારે કહ્યું કે, જો કોઇ ગૃહમંત્રીએ પોતાના પુત્રને BCCI સેક્રેટરી બનાવવાનો અધિકારી છે તો ગરીબ લોકોને પણ પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારવાનો અધિકાર છે. જો રોટલીને પાંચ મિનિટથી તવા પર રાખીએ તો બળી જાય છે એમ પાંચ વર્ષમાં સરકાર પણ બદલવી જોઇએ. ગુજરાતમાં પાંચ વર્ષના કામ પર નહીં પણ 27 વર્ષ પહેલા શું થયું હતું તેના મુદ્દે મત માંગવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વડાપ્રધાન બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની જાહેર સભા સંબોધશે
લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન...
भारतीय बाजार में लॉन्च हुई Citroen C3 Aircross, कीमत 9.99 लाख रुपये से शुरू
इंडियन मार्केट में हुंडई क्रेटा से होगा ये कुल तीन वेरिएंट में आती है। यू प्लस और मैक्स और 10 कलर...
પાટણ : આત્મનિર્ભર બનતા સ્વસહાય જૂથો | SatyaNirbhay News Channel
પાટણ : આત્મનિર્ભર બનતા સ્વસહાય જૂથો | SatyaNirbhay News Channel
महाविद्यालय में संगोष्ठी का आयोजन
प्रयोगवाद और अज्ञेय विषय पर महाविद्यालय में संगोष्ठी का आयोजन
जनपद जौनपुर के अंतर्गत...