82 વિધાનસભા ની ચુંટણીમાં હાલ ગણતરી નાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક નાં પ્રચાર માં તેમના પુત્ર નિલેશભા માણેક દ્રારા ગત તારીખ 28/11/22 ને સાંજે સુરજકરાડી નાં વેપારીઓ ની દુકાનો માં જઈ ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સમયે સુરજકરાડી નાં વેપારી આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા.અને વેપારીઓ દ્વારા પણ નિલેશભા ને સમર્થન આપી જંગી બહુમતી થી પબુભા ને જીતાડવાનો વિશ્વાસ દર્શાવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સિહોર સહિત જીલ્લામાં વરસાદ અથાવત  
 
                      સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ...
                  
   લીલીયા માંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયા૨) સાથે એક ને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. 
 
                      પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, (કાયદો અને વ્યવસ્થા ) ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા...
                  
   परळी शहरातील बरकत नगर भागाला लागून असलेले भिमानगर येथिल चिखलमय रस्त्यामध्ये बसून परळी नगरपरिषदेच्या निषेधार्थ एकदिवसीय लाक्षणीक उपोषण करणार - जगतकर 
 
                      परळी (प्रतिनिधी) परळी शहरातील बरकत नगर भागाला लागून असलेली बौद्ध वस्ती भिमानगर या भागात अशी...
                  
   અમરેલી જિલ્લા /તાલુકાના મોટા માંડવડા ગામની આઠ વર્ષની બાળા પર જાતીય હુમલો તથા સતામણી કરનાર આરોપી અરવિંદ મુળજીભાઈ શિરોયા ને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ. 
 
                      રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલીક...
                  
   
  
  
 