હાલ પાકિસ્તાન દેશ વિકટ પરિસ્થિતિ થી ગુજરી રહયું છે .થોડા સમય પેહલા પાકિસ્તાન મા ઇમરાન ખાન ની સરકાર ને પાડી સેહબાજ શરીફ ની નવી સરકાર સતા માં આવી હતી જેથી આ સરકાર ના વિરોધ માં પાકિસ્તાન ના લોકો ઇમરાન ખાન સાથે વિરોધ મા ઉતર્યા હતા અને મોટા પાયે વિરોધ પ્રદર્શન ની રેલી નું આયોજન ચાલી રહ્યું હતું ત્યારે રેલી ને સંબોધી રહેલા ઇમરાન ખાન પર અચાનક ફાયરિંગ થયું હતું જેમાં ઇમરાન ખાન ને ઇજા પોહચી હતી તેમજ અન્ય લોકો ને ગોળીઓ વાગતા મૃત્યુ પામ્યા હતા રિપોર્ટ ઇરફાન મલેક
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iQOO Z9x vs Moto G64: किफायती कीमत में किस फोन को लेना समझदारी, किसमें मिलता बेस्ट परफॉर्मेंस; डिटेल कंपेरिजन
iQOO Z9x और Moto G64 दोनों ही फोन सेम प्राइस रेंज में आते हैं। अगर आप दोनों फोन्स के बीच...
લોકસભા 2024
દાહોદ લોકસભા મતગણતરી 11:30 વાગ્યા સુધીના અપડેટ
કુલ વોટિંગ :- 453919
રાજ કાપડિયા 9879106469...
एसिडिटी और गैस का इलाज | 3 Ways to Get Relief from Gas & Acidity
एसिडिटी और गैस का इलाज | 3 Ways to Get Relief from Gas & Acidity
वेस्टर्न रेलवे मजदूर संघ की प्रमुख मांगे
01 स्टेशन मास्टर केटेगरी को दिनांक 01.01.2016 से ग्रेड पे. 4200/- दिया जाये और MACPS का लाभ...