ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા *મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નંદાવલા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
#buletinindia #gujarat #valsad
મહીસાગર જિલ્લામાં અનુસૂચિત
જાતિ ના લોકો માટે એમ્બ્યુલન્સ સે
વા કાર્યરત કરવામા આવી
મહિસાગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત...
Australia Defeated India in World Cup: Virat Kohli बने Player of The Tournament | Rohit Sharma
Australia Defeated India in World Cup: Virat Kohli बने Player of The Tournament | Rohit Sharma
Israel Palestine War : Gaza में कैसे हैं हालात और इसराइल ने Hamas को लेकर क्या कहा (BBC Hindi)
Israel Palestine War : Gaza में कैसे हैं हालात और इसराइल ने Hamas को लेकर क्या कहा (BBC Hindi)