પાલનપુર તાલુકાના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલ નો વિરોધ

લુણવા ગામે સભા કરવા ગયેલા મહેશ પટેલની લોકોએ સભા ના થવા દીધી

લુણવા ગામે સભામાં એકઠા થયેલા લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા

પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહેશ પટેલ નો વધી રહ્યો છે વિરોધ

દસ વર્ષથી ધારાસભ્ય મહેશ પટેલે ગામડાઓમાં કોઈપણ વિકાસના કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ