દેવગઢ બારીયા વિધાનસભામાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતા એનસીપીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા એનસીપી અને કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર દેવગઢબારિયામાં ન હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા હતી કે મત કોને આપો તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવાર ભીમસિંહભાઈ મગનભાઈ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીને ફાળે ટિકિટ હોવાથી એનસીપીએ તેમના ઉમેદવારને ટિકિટ આપી હતી પરંતુ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પણદા સાહેબ અને કોંગ્રેસના તમામ આગેવાનો મળી આજથી અપક્ષ ઉમેદવારને સંપૂર્ણપણે ટેકો આપી કોંગ્રેસના તમામ નેતાઓ સાથે રહી પ્રચાર કરી અને જીતાડવાનો પ્રયાસ કરશે તેમ વજુભાઇ પણદા જણાવવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શેલામાં જમીનનો સોદો નક્કી કરાવીને બાનાખાતમાં ૫૧ લાખ રૂપિયા લીધા બાદ જમીન અન્યને વેચીને છેતરપિડી કરી હોવાની ફરિયાદ
અમદાવાદ
શેલામાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો સોદો નક્કી કરાવીને બાનાખાતમાં ૫૧ લાખ રૂપિયા...
ગૌ પ્રેમીએ કેમ કરવો પડયો અન્નનો ત્યાગ?
#buletinindia #gujarat #banaskantha
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આજે જે વિશ્વવિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતાનું વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળ નો પ્રસાદ ચાલુ રાખવા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આજે જે...
Farmer Protest : Shambhu Border पर पहुंचीं महिला किसान बोलीं, 'हम कीलों पर चलने को तैयार हैं...'
Farmer Protest : Shambhu Border पर पहुंचीं महिला किसान बोलीं, 'हम कीलों पर चलने को तैयार हैं...'
भारत को हिंदू राष्ट्र बनाने के लिए संविधान में एक संशोधन हो जाए तो कोई बुराई नहीं'-बाबा बागेश्वर
राजस्थान के सांचौर में पांच दिवसीय हनुमंत कथा कार्यक्रम को लेकर बागेश्वर धाम के पंडित धीरेंद्र...