દિયોદર વિધાનસભાના ભૂવાઓ કોંગ્રેસના સમર્થનમાં...!

વાતમ ગામે યોજાયેલ સભામાં કોંગ્રેસના ઉમેદવાર શિવાભાઈને આપ્યું સમર્થન

શિવાભાઈ ભુરિયાને જીતાડવા ભુવાઓની લોકોને અપીલ

કોંગ્રેસ ઉમેદવાર શિવાભાઈએ ચૂંટણી જીતવા તમામ દેવીદેવતાઓના લીધા આશીર્વાદ

ભુવાઓ કોંગ્રેસને સમર્થન આપતા ભાજપની મુશ્કેલી વધી...

ચુંટણીના અંતિમ દિવસોમાં કોંગ્રેસ જીત તરફ ...