બનાસકાંઠા દિયોદર ની મુખ્ય બજારમા યુવક પર છરી વડે હુમલો....
ગારમેન્ટ ની દુકાન માં યુવક પર છરી વડે હુમલો.... જીતેન્દ્રભાઈ લગધીરભાઇ સોલંકી નામના યુવક પર હુમલો....
સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા...વધુ સારવાર અર્થે પાટણ રીફીર કરાયાં..઼...