હાલ ચૂંટણી ને લઈ તમામ પાર્ટીઓ જોર સોર થી પ્રચાર પ્રસાર મા જુટાઈ ગયા છે દરેક પક્ષ પ્રચાર માં પોતાના મોટા મોટા નેતાઓ ઉતાર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફ થી પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન પ્રચાર માટે ગુજરાત પધાર્યા છે
ગુજરાત ના મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે ભગવંત માન નો રોડ શો એકદમ ફિલ્મી સ્ટાઇલ થી યોજાયો ત્યાર બાદ બાલાસિનોર ખાતે ચુસ્ત બંદોબસ્ત થી યોજાયો હતો .આમ આદમી પાર્ટી દ્વારા જબરદસ્ત પ્રચાર માટે પંજાબ થી એક મોટી ટીમ ગુજરાત આવી છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ