સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતની મસમોટી બાઇક રેલી.......

લીલીયા થી સાવરકુંડલા સુધી કોંગ્રેસની પહોંચી હતી બાઇક રેલી...........

સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસની બાઇક રેલીને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.......

ઇમરજન્સી 108 ટ્રાફિક જામ વચ્ચે અટવાઈપડી હતી..........

સાવરકુંડલા આપ પાર્ટીના ઉમેદવાર ભરત નાકરાણી પણ બાઇક રેલીના ટ્રાફિક જામમાં ફસાયા હતા.........

કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાત ની હજારોની સંખ્યામાં બાઇક રેલી...........

પીપાવાવ અંબાજી નેશનલ હાઇવે થયો ચક્કાજામહતો..........