ખેડા જિલ્લા ઠાસરા તાલુકા ના યાત્રાધામ ડાકોર જક્સન ખાતે ધૂળ માટી ઉડતા મુસાફરો તેમજ સ્થાનિકો હેરાન..

ખેડા જિલ્લા યાત્રાધામ ડાકોર જક્સન ખાતે ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહયું છે જેથી ખોદકામ થયેલ હોવાથી રસ્તા પર ધૂળમાટી ફેલાયેલ છે.. અહીંથી પસાર થતાં વાહનો થી આખા રસ્તા પર ધૂળમાટી ઊડે.

વાહનો અવરજવર કરતા ધૂળ ની ડામરીઓ ઉડતા દુકાનદારો અને રહદારીઓ નું સ્વાસ્થ્ય જોખમાય રહ્યો છે.. આ માર્ગ પર કોન્ટ્રાકટર દ્વારા દિવસ દરમ્યાન 2 ટાઈમ પાણી છાંટવામાં આવે તેવી સ્થાનિકો ની માંગણી છે..

રીપોર્ટર સૈયદ અનવર