સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના ઘલા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે ની કામગીરીને કારણે ઘલા નજીકનો ડામર રોડ નામશેષ થઇ જવા પામ્યો છે. હાલમાં બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે માટેની કામગીરી માટે ઘલા ગામ ખાતેથી પણ જમીન સંપાદન થઈ ચૂકી છે. જે ઘલા ગામથી બૌધાન તરફ જતા ઘલા ગામ નજીક માંથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે એકપ્રેસ હાઇવેનું કામ કરતી ગ્રીલ ઇન્ડિયા નામની કંપની દ્વારા ઘલાથી બૌધાન તરફ જતા ઘલા નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે માટેના પીલર રોડની એકદમ લગોલગ ઉભા કરી દેવામાં આવ્યા છે. જે કામગીરીમાં રોડનું સંપૂર્ણ અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે. તેમજ એ જ રોડની નજીક માંથી ગાયપગલાથી બૌધાન ગામને પાણી પૂરું પાડવા માટેની પાઇપ લાઈનને પણ નુકશાન થતા પાઇપ લાઈનમાંથી પાણી રોડ પર આવી જતા રોડ પર જ કાદવ કીચડ થઈ જાય છે. એ જ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે એ રોડ માથાના દુખાવા સમાન સાબિત થતો જાય છે. તેમજ એ જ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલ ચાલક સ્લીપ થઈ જવાની ઘટના પણ ઘટી ચૂકી છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેની લ્હાયમાં ગામડાના રોડનું અસ્તિત્વ જોખમાતું જાય છે. અગાઉ પણ ગ્રીલ ઇન્ડિયા કંપનીની કામગીરી દ્વારા ઘલા ગામના ખેડૂતના શેરડીના પાકને નુકસાન થતા ખેડૂત રાકેશભાઈ ચીમનભાઈ પટેલ દ્વારા માંડવી મામલતદાર મથકે કંપની વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવી ચૂક્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી મુંબઈથી ઝડપાયો | SatyaNirbhay News Channel
રાધનપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી મુંબઈથી ઝડપાયો | SatyaNirbhay News Channel
21/9/2022 દૂધ ઉત્પાદક દૂધ નહિ ભરા વવાનો સંકલ્પ કર્યો છે ગીર સોમનાથ
21/9/2022 દૂધ ઉત્પાદક દૂધ નહિ ભરા વવાનો સંકલ્પ કર્યો છે ગીર સોમનાથ
Realme GT 6T vs Poco F6 5G: बैटरी से लेकर कैमरा तक, कौन सा फोन है आपके लिए बेहतर
Realme और POCO ने अपने कस्टमर्स के लिए नए फोन लेकर आए हैं। जहां रियलमी ने Realme GT 6T को लॉन्च...
ખાંભા તથા ધારી પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી અનુ જીવાભાઈ ખાખડીયા , ઉ.વ .૩૦ ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ,
તા .૨૯ / ૧૧ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા...
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમા આવેલ જુના માંકેટીંગ યાર્ડમા પડેલ એક ફોરવીલ ગાડીના કાચ ફોડી નાસી ગયેલ ઇસમોને ગણતરીની કલાકો પકડી પાડતી અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી...